ક્રિકેટ / INDvsENG : અમદાવાદના નમો સ્ટેડિયમમાં ભારતની ઐતિહાસિક જીત, ઈંગ્લેન્ડને 10 વિકેટે પછાડ્યુ

INDvsENG LIve score third test's second days play starts

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાનું ઐતિહાસિક જીત મેળવી છે. વિરાટ કોહલીની કપ્તાની વાળી ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ