ક્રિકેટ / INDvsAUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ 2 ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર એન્ટ્રી, જાણો બુમરાહ અને જાડેજાનું શું થયું?

INDvsAUS: Team India announced for first 2 tests against Australia, Suryakumar entry, know what happened to Bumrah and...

ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા ટીમનું સુકાન સંભાળશે. રવિન્દ્ર જાડેજાનો પણ ટીમમાં સમાવેશ કરાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ