Sports / INDvsAUS: ઑસ્ટ્રેલિયાના ગઢ ગાબામાં ભારતે કાંગારુંઓને 33 વર્ષે ધૂળ ચટાડી

INDvsAUS: historical victory of India

બ્રિસ્બેનમાં છેલ્લા 33 વર્ષથી ઓસ્ટ્રેલિયા જીતે છે પરંતુ ભારત સામે આજે ઓસ્ટ્રેલિયાએ હાર સ્વિકારી લીધી છે. ભારતના ધુંઆધાર ખેલાડીઓએ જબરજસ્ત રમત રમીને ભારતને એક શાનદાર જીત અપાવી છે. ભારતીય ટીમમાં સિનીયર ખેલાડીઓ હાજર નથી તેમ છતાં જીતની આશા જીવંત રાખી અને આખરે જીતી જ ગયા.

બ્રેકિંગ ન્યૂઝ