અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે ભારતના લોકતાંત્રિક મૂલ્યની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં આવેલા આર્થિક અને રાજકીય પગલાંનું અમે સ્વાગત કરીએ છીએ.
ભારતના ચૂંટણી પંચે બુધવારે તમામ પેટ્રોલ પમ્પ ડીલરો અને અન્ય એજન્સીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફવાળી કેન્દ્રીય યોજનાઓના હોર્ડિંગ્સને તેમના પરિસરમાંથી 72 કલાકની અંદર દૂર કરે.
Team VTV11:35 PM, 03 Mar 21 | Updated: 11:45 PM, 03 Mar 21
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધને ટ્વીટ કર્યું હતું કે સરકારે રસીકરણની ગતિ વધારવા માટે એક મોટો નિર્ણય લારીઓ છે. દેશના નાગરિકો હવે તેમની સુવિધા મુજબ ૨૪ કલાકમાં ગમે ત્યારે રસી લગાવડાવી શકે છે.
Team VTV10:26 PM, 03 Mar 21 | Updated: 10:30 PM, 03 Mar 21
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટી રાજકીય ઉલટફેર સર્જાયો છે. પૂર્વ દિવંગત મુખ્યપ્રધાન જયલલિતાના ખાસ શશિકલાએ રાજકારણમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે.
1 માર્ચથી બીજા તબક્કાનું રસીકરણ શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે રસી લેવા માટે ક્યાંથી રજિસ્ટ્રેશન કરાવવું અને ક્યાં ન કરાવવું તે અંગે જાણવા માટે જુઓ Ek Vaat Kau...
Team VTV09:31 PM, 03 Mar 21 | Updated: 09:40 PM, 03 Mar 21
રેકોર્ડેડ ફ્યુચરના ચીફ ઓપરેટિંગ ઓફિસર સ્ટુઅર્ટ સોલોમને કહ્યું છે કે મંગળવારે અમે એક હેંડશેકનું નિશાન જોઈ રહ્યા હતા, મતલબ કે ચીની હેકરોના ગ્રુપ અને ભારતીય મેરિટાઈમ પોર્ટની વચ્ચે ટ્રાફિકનું આદાન પ્રદાન થયું છે.
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોને ગંગાવરમ પોર્ટ લિમિટેડમાં વાઈન્ડી લેકસાઈડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડની માલિકીની 31.5 ટકા હિસ્સેદારીની ખરીદી કરી રહી છે.
કોરોનાની રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 475 કેસ નોંધાયા છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ગુરુવારથી અમદાવાદમાં રમાશે. ચાર મેચની સિરીઝમાં ભારત 2-1થી આગળ છે અને ભારત પાસે આ સિરીઝ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની સુવર્ણ તક છે.