સિદ્ઘિ / ટીમ ઇન્ડિયાએ પહેલી વખત કર્યા ખાસ રેકોર્ડ, એક જ સીરિઝમાં 3 ખેલાડીઓએ કરી ડબલ સેન્ચુરી

 INDvSA Three Indian Batsman Created Record After Scoring Double Century In Same Test Series

સાઉથ આફ્રિકાના ભારત પ્રવાસ ટીમ ઇન્ડિયા માટે ફાયદારૂપ સાબિત થયો. ટીમ ઇન્ડિયાએ 3 ટેસ્ટ મેચની સીરિઝમાં ઘણા રેકોર્ડ્સ બનાવ્યા. વિરાટના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ બૉલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર ફોર્મ બતાવ્યુ અને મહેમાન ટીમની સામે સતત રેકોર્ડ બનાવ્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ