Ind vs SA / 'હિટમેન' રોહિતની તોફાની બેટિંગ, ટેસ્ટ કરિયરની પહેલી બેવડી સદી ફટકારી

indvsa rohit sharma smashes double century in ranchi test and breaks many records

ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝની છેલ્લા મેટ રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. એવામાં 'હિટમેન' રોહિતે ટેસ્ટ કરિયરની પહેલી બમણી સદી ફટકારી છે અને 212 રન બનાવીને આઉટ થઇ ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ