નિયમ / લૉકડાઉન 3.0 બાદ ઔદ્યોગિક એકમોમાં માલિકોથી લઇ મજૂરો સુધી, દરેકે પાળવા પડશે આ નિયમો

industry factory opening lockdown coronavirus covid 19 guideline centre

લૉકડાઉન 3.0 ખૂલ્યા બાદ જ્યારે ઔદ્યોગિક સેવાઓ શરૂ થશે તો પહેલાં અઠવાડિયે ફેક્ટ્રીમાં ટ્રાયલ સમય કે રન પીરિયડ રાખવામાં આવશે. ફેક્ટ્રી માલિકે દરેક સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું રહેશે અને પહેલાં અઠવાડિયામાં જ ઊંચા લક્ષ્યને પાર કરવાની કોશિશ ન કરવાનું સૂચન કરાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ