મોંઘવારી / સટ્ટાક! સામાન્ય માણસ પર વીંઝાતો મોંઘવારીનો કોરડો, અહીં CNG ના ભાવમાં 2 રૂપિયાનો વધારો

Indraprastha Gas Limited (IGL) has hiked the price of Compressed Natural Gas (CNG) in Delhi by Rs 2 per kg to Rs 75.61 per...

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે એટલે કે 21મી મેના રોજ સવારે 6 વાગ્યાથી CNG 2 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. છેલ્લા 6 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ