INX મીડિયા કેસ / ઈન્દ્રાણી મુખર્જીના એક નિવેદનથી આજે ચિદમ્બરમે ભાગતા ફરવું પડી રહ્યું છે

Indrani Mukerjea, Co-accused in INX Media Case

પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમને INX મીડિયા મામલે દિલ્હી હાઇકોર્ટ આગોતરા જામીન અરજી નામંજૂર કરી દેતાં ધરપકડના ભણકારા વાગી રહ્યાં છે. દિલ્હી હાઇકોર્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ