નીલકંઠ વિવાદ / ઇન્દ્રભારતી બાપૂનાં નિવેદનથી ફરી વિવાદ વકર્યો, 'મોરારીબાપુ નહીં માંગે કોઇની માફી'

Indrabharti Bapu controversial statement on morari bapu Nilkanth issue

મોરારી બાપુએ નિલકંઠ વર્ણીને લઈને આપેલા નિવેદનને લઈને વિવાદ થયો છે. ત્યારે હવે સાધુ સમાજ મોરારી બાપુની તરફેણમાં આવ્યાં છે. જૂનાગઢનાં ઈન્દ્રભારતી બાપુએ મોરારી બાપુની તરફેણમાં નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, 'મોરારી બાપુ કોઈની પાસે માફી નહીં માંગે. મોરારી બાપુને માફી મંગાવવાનાં પ્રયત્ન પણ ના કરશો. મોરારી બાપુએ જે કહ્યું તે ખોટુ નથી. ઈન્દ્રભારતી બાપુ (Indrabharti Bapu) એ નિવેદન આપતા ફરી એક વખત વિવાદ વકર્યો છે.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ