VIDEO / લારી હટાવવા આવ્યા તો શાકભાજી વેચતી મહિલાએ અંગ્રેજીમાં ખખડાવી દીધા, અધિકારીઓ સ્તબ્ધ

indore women vegetable vendor holding phd degree scolds corporation in english

કોરોનાકાળમાં લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક શાકભાજી વેચતી મહિલા તંત્રના અધિકારીઓને અંગ્રેજીમાં જ સણસણતો જવાબ આપે છે. આ મહિલા તંત્રની કાર્યવાહીનો વિરોધ કરી રહી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ