અકલ્પનીય / આ IT કંપનીમાં જીવો તમારી મરજી મુજબ, ચાહો ત્યારે ઓફિસ જાઓ-સૂઈ જાઓ

Indore: Whenever you want to go to office, go to sleep and play games in this IT company

કંપની માટે કામ કરનાર આઇટી એક્સ્પર્ટનો થાક અને તણાવ દૂર કરવા માટે ઘણી વ્યવસ્થા કરાઇ છે. પહેલી વાર અહીં મહિલા કર્મચારીઓનાં બાળકોની દેખરેખ માટે ઓફિસમાં ઘોડિયાઘરની સુવિધા અપાઇ છે. અહીં લાગેલા સીસીટીવી કેમેરાનું લાઇવ પ્રસારણ તેમના મોબાઇલ પર થાય છે, જેથી તેઓ ઇચ્છે ત્યારે જોઇ શકે કે તેમનું બાળક શું કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ