કાળજું કંપાવે તેવી ઘટના / 'રામનવમીએ પરિવાર સાથે દર્શને ગયા હતા, કૂવામાં પડ્યા, દીકરાનો હાથ પકડ્યો હતો પણ છૂટી ગયો, મા-પત્ની પણ ગુમ'

Indore Temple Accident on ram navami a man lost his son wife and mother

Indore News રામનવમીના દિવસે ઈન્દોરના મંદિરમાં બનેલ દુર્ઘટનામાં કેટલાક લોકોએ તેમના માતા-પિતા ગુમાવ્યા છે તો કેટલાકે તેમના પુત્ર, પુત્રી અથવા પત્નીને ગુમાવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ