IND vs SL / શ્રીલંકા સામે બીજી ટી-20માં અજેય રહેવાના ઇરાદા સાથે આજે ટીમ ઇન્ડિયા હોલકરમાં ઊતરશે

Indore T20I: India eye winning start to series on happy hunting ground

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 શ્રેણીની બીજી મેચ આજે અહીંના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ગોહાટીમાં વરસાદ બાદ ખરાબ વ્યવસ્થાના કારણે પ્રથમ મુકાબલો રદ થયા બાદ હવે ઇન્દોરમાં જ ટીમ ઇન્ડિયા નવા વર્ષની શરૂઆત કરશે. જે હોલકર સ્ટેડિયમમાં આજે મેચ રમાવાની છે ત્યાં ક્રિકેટના એક પણ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા ક્યારેય હારી નથી. આ સ્થિતિમાં પ્રશંસકો ટીમ ઇન્ડિયાની વધુ એક જીતની આશા રાખી રહ્યા છે. આમ ટીમ ઇન્ડિયા આજે હોલકર સ્ટેડિયમમાં અજેય રહેવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ