VIDEO / વરસાદમાં પિકનિક મનાવવા ગયા હતા, બની એવી ઘટના કે એક પછી એક કાર રમકડાની જેમ તણાઈ ગઈ

indore suddenly flow of waterfall intensified cars started flowing one by one people escaped after saving life watch video

ઈન્દોરના માનપુર ખાતે પિકનિક સ્પોટ પર રવિવારે એક મોટી દુર્ઘટના ટળી છે. અહીં ઝરણાની પાસે લોકો પિકનિક મનાવવા પહોંચ્યા હતા. અચાનક પાણીનો પ્રવાહ વધ્યો અને સાથે જ પાસે ઊભેલી ગાડી પાણીમાં વહી ગઈ. ત્યારબાદ લોકો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવા લાગ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ