કોરોના / ઘરની બહાર બેસીને ભોજન લેતા પોલીસ અધિકારીએ જે વાત કરી તે જાણી આંખમાં આંસુ આવી જશે

indore police inspector in tears for not hugging his child viral photo

દેશ સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. અત્યાર સુધીમાં 70 થી વધુ લોકોના મોત થયા છે અને 3 હજારથી વધુ લોકો કોરોનાગ્રસ્ત છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દર્દીઓની સંખ્યા 472 જેટલી વધી છે અને 9 લોકોના કોરોનાને લીધે મોત થયા છે. જો કે, કોરોનાના વધતા પ્રભાવને રોકવા માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ તમામ ઘટનાઓ વચ્ચે ઇન્દોરથી એક એવા સમાચાર આવ્યા છે જે જાણીને આપની આંખમાં આંસૂ આવી જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ