કૌભાંડ / ઈન્દોરમાં ઝડપાયેલા ઈન્ટરનેશનલ કોલસેન્ટરના માસ્ટરમાઈન્ડ અમદાવાદના પાંચ યુવક

Indore International Call Center Mastermind Five Youth of Ahmedabad

શહેરમાં વિવિધ વિસ્તારમાં ઇન્ટરનેશનલ કોલસેન્ટર (International Call Center) કૌભાંડ ચલાવતા ચીટરો પર પોલીસે લાલ આંખ કરતાં હવે તેમને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં કોલસેન્ટરો શરૂ કરી દીધાં છે. અમદાવાદના ચાર યુવકોએ મધ્યપ્રદેશના ઇન્દોરમાં ૭૮ લોકોને નોકરી આપીને શરૂ કરેલાં ઇન્ટરનેશનલ કોલસેન્ટરનો પર્દાફાશ દસ દિવસ પહેલા સાયબર સેલની ટીમે કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ