બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / એક દિવસનું શરીરસુખ, આ દેશમાં માત્ર બે દિવસનો લગ્નસંસાર, કોઈ પણ બની શકે વરરાજા

પ્લેઝર મેરેજ / એક દિવસનું શરીરસુખ, આ દેશમાં માત્ર બે દિવસનો લગ્નસંસાર, કોઈ પણ બની શકે વરરાજા

Last Updated: 03:17 PM, 4 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indonesia Pleasure Marriage: ઈન્ડોનેશિયામાં આજકાલ પ્રવાસીઓના મનોરંજન માટે શોર્ટ ટર્મ પ્લેઝર મેરેજ કરવામાં આવી રહ્યા છે. જાણો કેવા હોય છે આ લગ્ન અને કેટલા દિવસ માટે બનાવવામાં આવે છે પતિ-પત્ની.

દુનિયામાં અજીબોગરીબ વસ્તુઓ થઈ રહી છે. દુનિયાના ચોથા સૌથી વધારે આબાદી અને સૌથી મોટી મુસ્લિમ પોપ્યુલેશન વાળા ઈન્ડોનેશિયાની તમામ ગ્રામીણ સુંદર મહિલાઓની ખૂબ જ આલોચના થઈ રહી છે. મામલો મેન સ્ટ્રીમ મીડિયાથી નિકળીને સોશિયલ મીડિયા પર પહોંચી ગયો છે.

couple-mrg

અહીં 500US ડોલર્સ એટલે કે લગભગ 41900 રૂપિયા માટે પ્રવાસીઓની સાથે કથિત શોર્ટ ટર્મ પ્લેઝર મેરેજ કરનાર ગ્રામીણ મહિલાઓના કિસ્સા વાયરલ થઈ રહ્યા છે. લોકો તેમની નિંદા કરી રહ્યા છે.

મેરેજ નહીં કેશ ફોર સેક્સ સ્કેન્ડલ

આ દેશની અમુક ગરીબ યુવતીઓએ અમર પર્યટકોની સાથે અનેક વખત લગ્નો કર્યા. ઘટનાનો ખુલાસો થયા બાદ લગ્નને નિકાહ નહીં પરંતુ કેશ ફોર સેક્સ સ્કેન્ડલ કહેવામાં આવી રહ્યું છે.

couple-elopment

મહિલાઓ બની રહી છે થોડા કલાકોની પત્ની

ઈન્ડોનેશિયાના ગામોમાં ગરીબ યુવતીઓ કોઈની સ્થાયી દુલ્હન બનવાના બદલે મોજ મસ્તી માટે ઈન્ડોનેશિયા આવનર પર્યટકોની અસ્થાયી પત્નીઓ બની રહી છે. ઈન્ડોનેશિયાના પશ્ચિમી પ્રાંતના પુનકક વિજેલમાં તમને સાઉદી અરબના શાનદાર ભોજનનો ટેસ્ટ રિયલ ટાઈમમાં મળી શકે છે. આ ખાસિયત મિડલ ઈસ્ટના તમામ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

કેવા હોય છે આ શોર્ટ ટર્મ પ્લેઝર મેરેજ?

કોટા બુંગાની એક માઉન્ટેન રિસોર્ટમાં પુરૂષ પર્યટકોને એજન્સિઓ દ્વારા સ્થાનીક મહિલાઓને મળાવવામાં આવે છે. જે તેમના ટેમ્પરરી લગ્ન કરાવવામાં મદદ કરે છે. એક વખત જ્યારે બન્ને પક્ષ સહમત થઈ જાય તો પછી ત્વરિત, અનૌપચારિક વિવાહ સમારોહ આયોજિત કરવામાં આવે છે. જેના બાદ તે પુરૂષની પસંદ કરવામાં આવેલી મહિલાને કેશ પેમેન્ટ કરવાનું હોય છે. આ દુલ્હનની કિંમત હોય છે.

PROMOTIONAL 13

આવી શોર્ટ ટર્મ પ્લેઝર મેરેજ કરનાર પત્નીઓ પોતાના વિદેશી પતિ સાથે સેક્સ કરે છે અને ઘરના બાકી કામ પણ કરે છે. જેવા પતિના વીઝા પુરા થવાના હોય તેના દેશ છોડીને જવાની તારીખ નજીક આવે તે દિવસથી તે લગ્ન ત્યાંજ ખતમ થઈ જાય છે.

વધુ વાંચો: એ દેવીમાં જેના પરચાએ બાદશાહ અકબરને ઝુકાવી દીધો, જ્યારે કાપેલું ગળું ફરી ઘડ સાથે જોડી ગયું હતું

પ્લેઝર મેરેજ

આ પ્રકારની અસ્થાયી વ્યવસ્થાઓ જેને પ્લેઝર મેરેજના રૂપમાં ઓળખવામાં આવે છે. પુનકકમાં એક ગ્રોઈંગ ઈન્ડસ્ટ્રી બની ચુકી છે. તેનાથી પર્યટન અને લોકલ ઈકોનોમીને પ્રોત્સાહન મળે છે. શરૂઆતી દિવસોમાં યુવતીઓને પરિવારના સદસ્યો કે પરિચિતો દ્વારા પર્યટકોને મળવવામાં આવતા હતા. આજકાલ આ કામ એજન્સિઓ કરી રહી છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pleasure Marriage Indonesia OMG News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ