ત્રાહિમામ / આ દેશમાં ત્રીજી લહેરનો કહેર : સ્મશાનો બહાર ઍમ્બ્યુલન્સની કતારો, ઑક્સીજન માટે તરફડી રહ્યા છે દર્દી

Indonesia overtakes India and becomes Asian coronavirus hotspot as Delta variant causes mayhem

ઈન્ડોનેશિયામાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. કોરોનાના કહેરને લઈને ઈન્ડોનેશિયામાં ઓક્સિજનની ભારે તંગી સર્જાઈ ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ