ટુરિઝમ / આ મુસ્લિમ દેશમાં લગ્ન પહેલા શારીરીક સંબંધ બનાવવા પર પ્રતિબંધ, લોકોએ આ રીતે કાઢી ભડાસ

indonesia new sex law physical relation before marriage tourist fear

ઈન્ડોનેશિયામાં લાગુ થયેલા નવા ગુનાહિત કાયદામાં અપરણિત યુગલોના શારીરીક સંબંધ બનાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને આ નિયમ ઈન્ડોનેશિયાના નાગરિકો સિવાય વિદેશી સહેલાણીઓ પર પણ લાગુ થશે. જેને કારણે વારંવાર ઈન્ડોનેશિયાની યાત્રા કરનારા સહેલાણીઓની વચ્ચે ભય ઉભો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ