OMG / એક સેકન્ડ દૂર મોતને હાથતાળી આપીને બચ્યો આ વ્યક્તિ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

indonesia mans incredible escape from landslide

પેલી કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે, બસ એવું જ થયુ ઇન્ડોનેશિયના એક વ્યક્તિ સાથે. તેણે મોતને એકદમ નજીકથી જોયુ અને મોતને હાથતાળી આપીને છટકી ગયો. ભૂસ્ખલનનો એક વીડિયો સોશ્યલ મિડીયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ભૂસ્ખલન એપ્રિલ મહિનામાં થયુ હતું જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ બચાવ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ