અહેવાલ / ભારત સાથે વિવાદ બાદ હવે આ ટાપુ પર ડ્રેગનની નજર,જડબાતોડ જવાબ આપવા આ દેશે કરી તૈયારી

indonesia could strike a billion dollar deal with us for a v 22 osprey tiltroter

વિસ્તારવાદી ચીનના કારણે ભારત જ નહીં વિશ્વના અનેક દેશો ત્રાસી ગયા છે, જમીન જ નહીં પાણીમાં પણ ચીન પોતાનું આધિપત્ય જમાવવા માટે ઊંચું-નીચું થતું રહે છે. સાઉથ ચાઈના સીમાં ચીનની અવળચંડાઇના કારણે ઘણીવાર વિવાદ થઇ ચુક્યો છે ત્યારે હવે ઈન્ડોનેશિયાએ પણ ચીનની આંખમાં આંખ નાખીને જવાબ આપવાની તૈયારીઓ શરુ કર્યાના અહેવાલ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ