Ek Vaat Kau / Indonesia Bans Palm Oil : ભારતની 75 ટકા જરૂરિયાત કોણ કરશે પૂરી?

ભારત ખાદ્ય તેલનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ છે, તેમાં પણ પામ તેલ અને સોયાબીન તેલની આયાતમાં ભારત મોખરે છે. ત્યારે ઈન્ડોનેશિયાના પામ તેલની નિકાસ પરના પ્રતિબંધને કારણે ફરી એકવાર ભારતમાં ખાદ્યતેલ અને પેકેજ્ડ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની સંભાવના છે. ત્યારે ભારતની 75 ટકા જરૂરિયાત કોણ કરશે પૂરી? આ અંગે વિગતવાર માહિતી માટે જુઓ Ek Vaat Kau...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ