કુટનીતિ / અમેરિકન વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી આજે ભારતનાં પ્રવાસે, ચીનને પાઠ ભણાવવા ઉપરાંત જાણો કેમ મહત્વની છે 2+2 વાર્તા

indo us two plus two meeting mike pompeo and mark esper coming to india today

પૂર્વ લદ્દાખમાં ચીનની અવળચંડાઈ અને દક્ષિણ ચીન સાગરમાં વધતી તેની દખલગીરીનો નિકાલ કરવા માટે અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને રક્ષા મંત્રી માર્ક પસ્પર આજે ભારત આવશે. અમેરિકન ચૂંટણી પહેલા થઈ રહેલી વિદેશ મંત્રી જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે થનારી આ બેઠક ખૂબ મહત્વની છે. ચીની મુદ્દાને ઉકેલવા ઉપરાંત બન્ને દેશો વચ્ચે મહત્વના સૈન્ય કરાર થશે. જે અંતર્ગત બેસિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ ફોર જિયોસ્પેશિયલ કોઓપરેશન (BECA)પર હસ્તાક્ષર કરશે.

બ્રેકિંગ ન્યૂઝ