અસર / ભારત-ચીન તણાવની અસર વિશ્વપ્રસિદ્વ પટોળા પર વર્તાઈ, ચાઇનીઝ સિલ્કનો ઉપયોગ ન કરવાનો નિર્ણય

ભારત-ચીન તણાવની અસર વિશ્વપ્રસિદ્વ પટોળા જોવા મળી રહી છે. ગુજરાતની શાન પટોળામાંથી પણ ચીનની બાદબાકી કરી દેવાઈ છે. હવે પટોળામાં ચાઈનીઝ સિલ્ક નહીં જોવા મળે. પટોળામાંથી ચાઈનીઝ સિલ્કનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લેવાયો છે. ચાઈનીઝ સિલ્કના સ્થાને પટોળામાં હવે મૈસૂરા મલબેરી સિલ્કનો ઉપયોગ કરાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x