VIDEO / આ ન્યુઝ એન્કરે આપ્યા હતા ઇન્દિરા ગાંધીની હત્યાના સમાચાર, આંસૂ નહોતા રોકાઇ રહ્યાં

indira gandhi assassination news anchor salma sultan video 31 october 1984 goes viral

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી (Indira Gandhi) ની પુણ્યતિથિના અવસર પર પીએમ મોદી, સોનિયા ગાંધી (Sonia Gandhi), મનમોહન સિંહ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે 31 ઓક્ટોબર 1984નો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ