નિવેદન / ઇન્ડીગોનાં પ્રમોટર્સ વચ્ચે તુતુ-મૈંમૈં, ગંગવાલે કહ્યું, 'આનાંથી તો સારી પાનની દુકાન'

Indigo promoter rakesh gangwal accuses another promoter rahul bhatia of being bad administrator

ઇન્ડીગોનાં પ્રમોટરો (IndiGo promoters) ની વચ્ચે ચાલી રહેલ આ ઝઘડો મંગળવારનાં રોજ ત્યારે વધારે વધી ગયો કે જ્યારે તેમાંથી એકે સેબીથી કંપનીનાં કોર્પોરેટ ગવર્નન્સને વિશે ફરિયાદ કરી. તેઓએ એવો આરોપ લગાવ્યો કે 'પાનની દુકાન' (Paan Ki Dukaan) એ પણ આ મામલામાં કંપનીથી પણ વધારે સારું કામ કર્યુ હોત. ગંગવાલે કહ્યું કે, તેમની અને ભાટિયા વચ્ચે જે એગ્રીમેન્ટ છે તેનાંથી ઇન્ડીગો પર ભાટિયાને 'કંટ્રોલિંગ રાઇટ્સ' મળ્યાં છે. આ જ કારણોસર કંપનીનાં સ્વતંત્ર નિર્દેશકોમાં વિવિધતા નથી. તેઓએ કહ્યું કે, લગભગ એટલાં માટે જ કંપનીમાં કોર્પોરેટ ગવર્નન્સની આટલી ખરાબ હાલત થઇ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ