કાર્યવાહી / એરલાઈન્સ કંપનીની અમાનવતા ન ચલાવી સરકારે, દિવ્યાંગને ફ્લાઈટમાં ન બેસવા દેનાર IndiGoને કર્યો 5 લાખનો દંડ

IndiGo Fined 5 Lakh For Not Allowing Boy With Special Needs On Board

એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ વિકલાંગ વ્યક્તિને ફ્લાઇટમાં ચઢવાની ના પાડવા બદલ ઇન્ડિગો એરલાઇન્સ સામે મોટી કાર્યવાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ