બેસ્ટ ઓફર / ઈન્ડિગો એરલાઈન્સ આપી રહ્યું છે સ્પેશિયલ વેલેન્ટાઈન સેલ, 999 રૂપિયામાં કરો હવાઈ મુસાફરી

IndiGo announces four day special Valentine sale

એરલાઇન્સ કંપની ઈન્ડિગો ચાર દિવસનું સ્પેશિયલ 'વેલેન્ટાઇન સેલ' લઈને આવી છે. આ સેલમાં ટિકિટની કિંમત માત્ર 999 રૂપિયાથી શરૂ થાય છે. આ ટિકિટમાં દેશમાં ગમે ત્યાં મુસાફરી કરી શકાય છે. કંપનીએ કહ્યું છે કે તેણે ટિકિટો પર સેલની જાહેરાત કરીને વેલેન્ટાઇન ડેની ઉજવણી શરૂ કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ