આશાનું કિરણ / કોરોનાની રસી મુદ્દે સરકારની મોટી જાહેરાત; કહ્યું કોરોનાના અંતની શરૂઆત

Indigenous Indian COVID 19 vaccines in the global race to end the pandemic

કોરોના વાયરસની રસી મુદ્દે સરકારે એક અગત્યની જાહેરાત કરી છે. સરકારે કોરોનાની રસીના સંશોધન અંગે અપડેટ આપતા કહ્યું છે કે ભારત તરફથી બે રસીઓ, એક ભારત બાયોટેકની COVAXIN  અને બીજી ઝાયડસ કેડિલાની ZyCov-D આ બંને રસીઓને ભારતના Drug Controller General of India CDSCO તરફથી હ્યુમન ટ્રાયલ્સ માટે મંજૂરી મળી ગઈ છે. સરકારના મતે આ સફળતા કોરોનાના અંતની શરૂઆત છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ