અહેવાલ / PM મોદીના આવાસ અને કાફલાની સુરક્ષામાં લાગશે 'ડ્રોન કિલર', દેશમાં થઇ રહ્યું છે નિર્માણ : રિપોર્ટ

indigenous Anti Drone System To Be The Part Of Pm Naredra Modi's Security Details

પીએમ મોદીની સુરક્ષાને વધુ સારી બનાવવા માટે હવે એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. અંગ્રેજી અખબારના અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર પીએમ મોદી પર ડ્રોનથી હુમલાનો ખતરો છે . 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ