રાજવંશ / ભારતના આ છે સૌથી ધનવાન અને શાહી પરિવારો, ગુજરાતના 2 રાજવી પરિવાર

Indias wealthiest royal families and their riches

ભારતના ઇતિહાસમાં ઘણા રાજા મહારાજાઓનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતના બંધારણમાં 1971માં થયેલા 26માં અમેન્ડમેન્ટની સાથે જ દેશના રાજાઓને મળતી વિશેષ ઉપાધિઓ અને સાલિયાણાં સમાપ્ત કરી દેવાયા. ત્યાર બાદ ઘણા શાહી પરિવારોએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. જો કે દેશમાં હજુ પણ એવા પરિવારો છે જે તેમના પૂર્વજોની જેમ જ એટલા જ દમામ અને ભભકાથી જીવન જીવે છે. તો આવો જાણીએ એવા રાજવંશી પરિવારો અને તેમના શાહી ઠાઠ વિષે.

બ્રેકિંગ ન્યૂઝ