મહામારી / કોરોનાકાળમાં સૌથી મોટા રાહતના સમાચાર : એકસાથે સાજા થયા 60 હજારથી વધારે દર્દીઓ

India's total COVID-19 recoveries cross 2 million

ભારતમાં કોરોના વાયરસના નવા કેસોએ આજે ફરીથી રેક્રોડ તોડી નાખ્યો. ટેસ્ટિંગની સંખ્યા જેમ જેમ વધારવામાં આવી રહી છે તેમ તેમ કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ સામે રાહતના સમાચાર પણ મળી રહ્યા છે જ્યાં ભારતમાં આજે એક સાથે 60 હજાર કરતા વધારે દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ