ગૃહ મંત્રાલય / દેશના ટોપ 10 પોલીસ સ્ટેશનોની યાદી જાહેર, UP-બિહારનું નામ નહીં, જાણો ગુજરાત કેટલા નંબરે

indias top ten police stations 2019 announced

સમગ્ર દેશમાં મહિલાઓ વિરૂદ્ધ વધી રહેલ ગુનાઓને લઇને જનતામાં આક્રોશ છે. લોકો પોલીસ તંત્રના કામકાજ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે ગૃહમંત્રાલયે દેશના ટોપ 10 પોલીસ સ્ટેશનોની યાદી જાહેર કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ