વિવાદ / નેપાળ સાથે સીમા વિવાદ પર ભારતનો પલટવાર, કહ્યું 'બનાવટી' નક્શાથી કરેલો દાવો સ્વીકાર્ય નહીં

indias reply to nepal on border row wont accept artificial enlargement of territorial claims

નેપાળ દ્વારા ભારતીય ક્ષેત્રને પોતાના નવા નક્શામાં દર્શાવવા અને આ રાજકીય નકશાને કેબિનેટમાં પાસ કરાવવા પર ભારતીય વિદેશ મંત્રાલયે આકરો વિરોધ વ્યક્ત છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે એકપક્ષીય કાર્યવાહી ઐતિહાસિક તથ્યો, પ્રમાણો પર આધારિત નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે નેપાળ દ્વારા નવો નકશો જાહેર કરવો, સીમા સંબંઘિત મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવાના દ્વિપક્ષીય સમજની વિરુદ્ધ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ