માતાનો મૃત્યુ દર / સારા સમાચાર! પ્રસુતિ સમયે થતાં માતાનો મૃત્યુ દર ઘટ્યો, આ 3 રાજ્યોમાં ટેન્શન યથાવત, જાણો ગુજરાતનો ક્રમ

India's Quantum jump in Maternal Mortality Ratio

ભારતમાં પ્રસુતિ સમયે થતાં માતાના મૃત્યુ દરને લઇ સારા સમાચા સામે આવ્યાં છે પરંતુ સામે હરિયાણા, ઉત્તરાખંડ અને બંગાળ એમ 3 રાજ્યોમાં ટેન્શન યથાવત જોવા મળી રહ્યું છે. તેમાં ગુજરાતનો ક્રમાંક 13 મો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ