ક્રિકેટ / વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશીપ માટે ટીમ ઈન્ડિયા જાહેર, હાર્દિક પંડ્યા અને પૃથ્વી શૉ આઉટ

Indias Probable Squad For ICC World Test Championship Final vs New Zealand

ICC વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માના નેતૃત્વમાં સિલેક્શન કમિટી 20 પ્લેયર્સની ટીમ સિલેક્ટ કરી છે. જેમાં 6 ફાસ્ટ બોલર અને 3 સ્પિનર્સને તક અપાઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ