ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

VTV વિશેષ / ભારતની પ્રદૂષિત હવા કોરોનાને વધુ ખતરનાક બનાવી શકે છે : રિસર્ચ

India's polluted air could make corona more dangerous: Research

કોરોનાની મહામારી વચ્ચે પ્રદૂષણને લઇને ખતરનાક આંકડા સામે આવી રહ્યા છે. દિલ્હીમાં પ્રદૂષણને કારણે હવામાં ખતરનાક ઝેર ભળવાનું શરૂ થઇ ગયું છે. નિષ્ણાતો પણ ચિંતામાં મુકાઇ ગયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે પ્રદૂષણને કારણે કોરોના વાઇરસ વધુ ખતરનાક બની શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ