સફળતા / ભારતની ‘પરમ સિદ્ધિ’ને વિશ્વના 500 સુપર કોમ્પ્યૂટરની યાદીમાં મળ્યું 63મું સ્થાન

indias param siddhi gets 63rd position in the list of 500 supercomputers of the world

રાષ્ટ્રીય સુપર કમ્પ્યૂટિંગ અભિયાન (એનએસએમ)હેઠળ નિર્મિત ‘પરમ સિદ્ધિ’ નામના ભારતીય સુપર કોમ્પ્યૂટરને વિશ્વના 500 સૌથી શક્તિશાળી કોમ્પ્યૂટરોની યાદીમાં 63મું સ્થાન મળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ