Shu plan /
ભારતની એકમાત્ર રોબોટની દુનિયા અમદાવાદમાં
Team VTV10:41 PM, 27 May 22
| Updated: 12:51 AM, 28 May 22
આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. ત્યારે અમદાવાદમાં રોબોટીક ટેકનોલોજીનો અદભુત નજારો તમે જોઈ શકો છો. અમદાવાદની એક એવી જગ્યા જે ભારતની એકમાત્ર રોબોટની દુનિયા છે. ત્યારે Shu Planમાં જુઓ કેવી છે આ રોબોટિક ગેલેરી.