Ek Vaat Kau / ભારતની એકમાત્ર એપ જે શિક્ષકો, વિધાર્થીઓ અને પેરેન્ટ્સ, સૌના માટે કામનું | Ek Vaat Kau

આજે શિક્ષણમાં એવી સુવિધા વિશે જાણકારી આપવાની છે જેનાથી ભણવાનું એકદમ સરળ થઈ જાય છે. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી વિદ્યાથીઓ, શિક્ષકો વાલીઓ માટે તદ્દન નવા ફીચર વાળી એક એવી એપ્લિકેશન બજારમાં ધૂમ મચાવી રહી છે જેનાથી ઓફલાઇન પણ તમામ મહત્વના પુસ્તકો એક ક્લિકમાં ડાઉનલોડ થઈ જશે અને તેમાં પણ ખાસ કરીને તમે જાતે જ વર્ક સીટનો સંપુટ તૈયાર કરી શકશો. જાણો તમામ માહિતી EK VAAT KAU માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ