દુઃખદ / 5મી પેઢી સાથે રહેતા ભારતના સૌથી મોટી ઉંમરના 'બા'નું નિધન, 3 સદી જોનારા એકમાત્ર વ્યક્તિ

India's oldest woman to live up to 32 years is no more

ભારતની સૌથી મોટી ઉંમરના બસંત કૌરનું નિધન થયું છે. પરિવારના કહ્યાં અનુસાર તેમની ઉંમર 132 વર્ષ હતી અને વોટર આઇડી કાર્ડમાં 124 તેમ છતાં તે ભારતના સૌથી મોટી ઉંમરના વ્યક્તિ હતા. 

બ્રેકિંગ ન્યૂઝ