ક્રિકેટ / ભારતના આ સૌથી વૃદ્ધ પૂર્વ ક્રિકેટર 100 વર્ષના થયા; જન્મદિને તેંડુલકરે હાજરી આપી 

India's oldest former first class cricketer celebrates his 100th birthday in presence of Sachin tendulkar and steve waugh

ભારતના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર વસંત રાયજીએ ખરા અર્થમાં સેન્ચ્યુરી નોંધાવી હતી. તેઓએ આ રવિવારે પોતાની 100મી વર્ષગાંઠ ઉજવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ