ટ્રાવેલ / 99% સમુદ્ર અને 1% જમીન ધરાવતો ભારતનો પડોશી દેશ, એટલો સુંદર કે દર વર્ષે આવે છે લાખો ટુરિસ્ટ

India's neighboring country Maldives with 99% sea and 1% land, it attracts millions of tourists every year.

ભારતનો એક પાડોશી દેશ છે જે એટલો સુંદર છે કે ત્યાંની સુંદરતા તમારું મન મોહી લેશે.એ ટુરિસ્ટ ડેસ્ટિનેશનનો 99 ટકા હિસ્સો સમુદ્રમાં છે અને દેશનો કુલ 1 ટકા ક્ષેત્રફળ પર જમીન છે.

બ્રેકિંગ ન્યૂઝ