નિધન / ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ એક્ટર જિતેન્દ્ર શાસ્ત્રીનું નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

indias most wanted fame actor jeetendra shastri dies celebs paying tribute

અભિનેતા જીતેન્દ્ર શાસ્ત્રીનુ નિધન થયુ છે. જીતુ ભાઈના નામથી જાણીતા જીતેન્દ્ર શાસ્ત્રીએ ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય કરી એક અલગ છાપ છોડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ