રિપોર્ટ / CMIE રિપોર્ટ મુજબ ભારતમાં મેના અંત સુધીમાં બેરોજગારી દર ઘટ્યો, જાણો કેટલો થયો

indias may jobless rate at 2348 private think tank cmie

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) ની રિપોર્ટ મુજબ 31 મેએ પૂર્ણ થયેલા સપ્તાહમાં ભારતનો બેરોજગારી દર 23.48 ટકા પર પહોંચી ગયો છે. આ એપ્રિલમાં 23.52 ટકાથી થોડો ઓછો છે. આ પહેલા 24 મેએ ખતમ થયેલા સપ્તાહમાં બેરોજગારી દર 24.3 ટકા નોંધવામાં આવ્યો હતો. આ લૉકડાઉન દરમિયાનના ગત 8 સપ્તાહ દરમિયાન સરેરાશ 24.2 ટકા બેરોજગારી દરથી પણ વધારે હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ