ગુડ ન્યૂઝ / લૉકડાઉનમાં લોકોને ઘરમાં રાખવા દૂરદર્શનનો વધુ એક આઈડ્યા, ક્રિકેટપ્રેમીઓ ઝૂમી ઉઠશે

indias matches of 2000 decade will telecast in dd sports from tomorrow amid lockdown

કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનના પગલે ઘરમાં લોકોના મનોરંજન માટે વિવિધ જૂની સિરિયલને ફરીથી ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને ખૂબ સારો પ્રતિભાવ પણ મળી રહ્યો છે ત્યારે હવે જૂની મેચની હાઈલાઈટ ડીડી સ્પોર્ટસ પર ફરીથી પ્રસારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ