ગણેશ ચતુર્થી 2021 / ગુજરાતમાં છે દેશનું સૌથી મોટું ગણેશ મંદિર, ઓસ્ટ્રેલિયન ટેક્નોલોજીના ઉપયોગથી બની છે મંદિરની ડિઝાઈન

indias largest ganesh mandir in gujarat spread over 6 lakh sq ft

ગણેશ ચતુર્થીનો તહેવાર આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ત્યારે તમારે જાણી લેવું જોઈએ કે ગુજરાતમાં દેશનું સૌથી મોટું ગણેશ મંદિર આવેલું છે અને તે અમદાવાદથી 25 કિમી દૂર છે. તો તમે પણ ધન્ય થઈ જાઓ આ મંદિરના દર્શન કરીને.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ