કોવિડ 19 / ભારતની દેશી વૅક્સિન 2021માં તૈયાર થઈ જાય તેવી શક્યતા, જાણો ક્યારથી મળી શકે

India's indigenous vaccine is likely to be ready in 2021, find out when

પ્રથમ સ્વદેશી રસી કોવેક્સિનને લઈને ભારતમાં ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે. ICMR અને ભારત બાયોટેક તરફથી આ રસીના પરીક્ષણો આવતા મહિને શરૂ થઈ શકે છે. એવી અપેક્ષા છે કે તેના પરિણામો ફેબ્રુઆરી સુધીમાં મળી જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ