જીત / INDvsENG : વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતની ઐતિહાસિક જીત, ઈંગ્લેન્ડને મેચનાં બીજા દિવસે જ હરાવી દીધું

Indias historic win against england, india marks win in just second day of the match

વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ઈંગ્લેન્ડ સામે એક ઐતિહાસિક જીત હાંસલ કરી લીધી છે. મેચનાં રિયલ હિરો સ્પિનર્સ જોડી અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન રહ્યાં. ઈંગ્લેન્ડ સામે 2-1થી ભારત આગળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ